પોરબંદર: પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરાએ સોમવારે પોરબંદર જિલ્લા હોમ ગાર્ડઝ કચેરીની મુલાકાત લીધી હતી.
પોરબંદર જિલ્લા હોમગાર્ડના જવાનો દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં એક દિવસના વેતનનું દાન - babubhai bokhiriya
પોરબંદર જિલ્લા હોમગાર્ડના જવાનો દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં દાન આપવામાં આવ્યું હતું. આ જવાનોએ તેમનું એક દિવસનું વેતન દાનમાં આપી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોરબંદર જિલ્લા હોમગાર્ડના જવાનો દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં એક દિવસના વેતનનું દાન
આ પ્રસંગે મુખ્યપ્રધાન રાહત ફંડમાં એક દિવસનું વેતન જિલ્લા હોમ ગાર્ડઝના જવાનોએ રૂપિયા 31,251નો ચેક જિલ્લા હોમ ગાર્ડઝ કમાન્ડર સુરેશભાઈ સિકોત્રા અને તેમની ટીમે અર્પણ કર્યા હતો.