ગીર સોમનાથના ધારાસભ્યએ માલધારી સમાજના ઉપવાસી છાવણીની મુલાકાત લીધી - ગીર સોમનાથના ધારાસભ્ય
પોરબંદરઃ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પોરબંદર ખાતે ચાલતા માલધારી સમાજના આંદોલનની છાવણીની મુલાકાત લીધી હતી.
ગીર સોમનાથના ધારાસભ્યએ માલધારી સમાજના ઉપવાસી છાવણીની મુલાકાત લીધી
ઉપરાંત માલધારી સમાજના હોસ્પિટલ ખાતે ઉપવાસ પર બેઠેલા જે લોકોની તબિયત લથડી હતી, તેઓને દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની પણ મુલાકાત ધારાસભ્ય વિમલભાઈએ લીધી હતી અને માલધારી સમાજના યુવાનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.