- ચિંગરીયા-મંડેર રોડ 3.30 કિ.મી પર રીફેસિંગનું કાર્ય કરવામાં આવશે
- ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
- રૂપિયા 61 લાખ ખર્ચે આ રોડનું રીફેસિંગનુ કામ કરવામાં આવશે
પોરબંદર : તાલુકાના ચિંગરીયા-મંડેર રોડ 3.30 કિ.મી. રૂપિયા 61 લાખ ખર્ચે આ રોડનું રીફેસિંગનુ કામ કરવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો : 3 વર્ષ પહેલા ધમકી આપવાના કેસમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા નિર્દોષ જાહેર