ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં કથાકાર રમેશભાઇ ઓઝા દ્વારા ધ્વજવંદન કરાયું - ramesh bhai ozha

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરના પટાંગણમાં કથાકાર રમેશભાઇ ઓઝા દ્વારા 15મી ઓગસ્ટના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

પોરબંદર
પોરબંદર

By

Published : Aug 15, 2020, 4:26 PM IST

પોરબંદરઃ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરના પરિસરમાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં તેમજ મર્યાદિત લોકોની વચ્ચે 74મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં કથાકાર રમેશભાઇ ઓઝા દ્વારા ધ્વજવંદન કરાયું

આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું અને ભારત સહિત વિશ્વભરના તમામ લોકોને કોરોનાના સંકટમાંથી પ્રભુ બચાવે તેવી પ્રાર્થના કથાકાર રમેશભાઇ ઓઝા અને ઋષિકુમારો દ્વારા કરવામાં આવી હતી.

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં કથાકાર રમેશભાઇ ઓઝા દ્વારા ધ્વજવંદન કરાયું

ABOUT THE AUTHOR

...view details