ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર લોકસભા બેઠક પર 17 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

પોરબંદર: 23 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું જેમાં પોરબંદર લોકસભા સીટ પરથી 17 ઉમેદવારો માટે પોરબંદર લોકસભા વિસ્તારના 7 વિધાનસભા મત વિસ્તારમાંથી કુલ 1854 બુથ પર 56.77%  મતદાન થયુ હતુ.

પોરબંદર લોકસભા બેઠક પર 17 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

By

Published : Apr 24, 2019, 5:03 AM IST

પોરબંદર લોકસભા વિસ્તારના કુલ 7 વિધાનસભા વિસ્તારની ગણતરી

  • 73 ગોંડલમાં 60.94%
  • 74 જેતપુરમાં 58.37%
  • 75 ધોરાજીમાં 55.52%
  • 83 પોરબંદરમાં 55.62%
  • 84 કુતિયાણામાં 49.51%
  • 85 માણાવદરમાં 62.87%
  • 88 કેશોદમાં 53.84%

આમ, પોરબંદર લોકસભામાં કુલ 56.77 % મતદાન થયું હતું

સવારે 7 થી સાંજે 6 સુધી યોજાયેલ પોરબંદર સંસદીય મત વિસ્તારનું મતદાન શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.

પોરબંદર લોકસભા બેઠક પર 17 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

83 પોરબંદર માં 2,46,119 પૈકી 1,36,741 લોકોએ મતદાનનો ઉપયોગ કર્યો હતો અને એકંદરે 55.62% જેટલું મતદાન પોરબંદર વિધાનસભા વિસ્તારમાં થયું હતું તેમ ચૂંટણી અધિકારી કે.વી બાટી એ જણાવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details