ગુજરાત

gujarat

ETV Bharat / state

રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે - રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે

રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે તેવી અપીલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે
રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે

By

Published : Apr 27, 2020, 7:02 PM IST

પોરબંદર:કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિ હોવાથી લોકો જરૂરીયાત ન હોય તો ઘરમાં જ રહે તેવી અપીલ રાજ્ય સરકાર વતી પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ત્યારે રમઝાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો હાલની સ્થિતિને ધ્યાને લઇ સૌની સલામતી માટે પોતાના ઘરે જ નમાજ પઢે, કોઇ જગ્યાએ એકત્ર થવાના બદલે ઘરે જ સ્વસ્થ સુરક્ષીત રહીને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે બંદગી કરે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મુસ્લીમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details