ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ - Porbandar latest news

પોરબંદરમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી. શહેરના જિલ્લા સેવા સદન-૧ સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી.

પોરબંદરમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ
પોરબંદરમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ

By

Published : Jun 16, 2020, 7:45 PM IST

પોરબંદર: શહેરમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગતવર્ષ તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ મળેલી બેઠકની કાર્યવાહીને બહાલી આપવાની સાથે નવી તૈયાર થયેલી યોજનાને મંજૂરી આપવા તથા કામગીરીની સમીક્ષા કરાઇ હતી.

શહેરના જિલ્લા સેવા સદન-૧ સભાખંડ ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details