ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 10,000 કીટ વિતરણ કરાશે - Porbandar News

દેશમાં કોરોના વાઇરસનો કહેર છે અને સરકારે 21 દિવસ લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યુ છે. અનેક જરૂરિયાત મંદ લોકો સુધી અનાજ ન મળતું હોવાનું કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ આક્ષેપ કર્યો છે અને કોઈ ભૂખ્યું ન રહે તે માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ પોરબંદર દ્વારા 10,000 કીટનું વિતરણ કરવામાં આવશે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 10,000 કીટ વિતરણ કરાશે
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 10,000 કીટ વિતરણ કરાશે

By

Published : Apr 3, 2020, 7:47 PM IST

પોરબંદરઃ દેશમાં કોરોના વાઇરસનો કહેર છે અને સરકારે 21 દિવસ લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. તે પરિસ્થિતિમાં ગરીબ લોકોને અનાજ વિતરણ કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી પરંતુ અનેક જરૂરિયાત મંદ લોકો સુધી અનાજ ન મળતું હોવાનું કોંગ્રેસ નેતા અર્જુન ભાઈ મોઢવાડીયાએ આક્ષેપ કર્યો છે અને કોઈ ભૂખ્યું ન રહે તે માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ પોરબંદર દ્વારા 10,000 કીટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવશે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 10,000 કીટ વિતરણ કરાશે
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 10,000 કીટ વિતરણ કરાશે

જેમાં 50,000 કિલો ડુંગળી બટેટા સહિત ઘઉં 10,000 કિલો અને મસાલાઓ અને 250 ગ્રામ ચા પણ કીટમાં સામેલ કરાઈ છે. હાલ પોરબંદની લોહાણા મહાજન સમાજ હોલ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ પેકીંગ કરી રહ્યા છે અને પેકીંગ બાદ કીટનું વિતરણ પોરબંદર જિલ્લામાં જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવશે તેમ અર્જુન ભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details