ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં રાણાવાવના અદિતપરા રોડ પરથી યુવકનો મૃતદેહ મળ્યો - .રાણાવાવના આદિતપરા રોડ

પોરબંદરના રાણાવાવના અદિતપરા રોડ પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રાણાવાવ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Porbandar
પોરબંદર

By

Published : Aug 27, 2020, 2:16 PM IST

પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઉપરવાસના ડેમમાં પાટીયા ખોલવાના કારણે પાણીના પ્રવાહમાં સતત વધારો થાય છે. રાણાવાવના આદિતપરા રોડ પરથી રાજુપરી શિવપરી ગોસ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ યુવક પ્રાથમિક દ્રષ્ટિએ પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યો હોય તેવું લાગી રહ્યું છે. યુવક કઈ રીતે પાણીમાં ગરકાવ થયો હતો. તે હજુ જાણી શકાયું નથી, પરંતુ હાલ મૃતદેહ મળતા રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details