ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર: કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા - Porbandar corona updates

પોરબંદર જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 399 થયો છે.

પોરબંદર કોરોના અપડેટ
પોરબંદર કોરોના અપડેટ

By

Published : Aug 24, 2020, 11:07 PM IST

પોરબંદર: જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 399 પહોંચ્યો છે. જિલ્લામાંથી સોમવારે બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમજ કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 28 થઈ છે.

પોરબંદર કોરોના અપડેટ
જિલ્લામાં અત્યારે કુલ 111 કોરોના પોઝિટિવ કેસ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 33, કોવિડ કેર સેન્ટર ખાતે 3, અન્ય જિલ્લા ખાતે 36 તેમજ હોમ આઇસોલેશનમાં કુલ 13 દર્દીઓ તથા અન્ય જિલ્લામાં કરવામાં આવેલા હોમ આઇસોલેશનમાં 10 દર્દીઓ છે.

ABOUT THE AUTHOR

...view details