ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના મોઢવાડામાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ કર્યું મતદાન - vote

પોરબંદર: શહેરમાં આવેલા મોઢવાડા ગામમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડીયા દ્વારા મતદાન કરવામાં આવ્યુ્ં હતું.

અર્જુન મોઢવાડીયાએ કર્યું મતદાન

By

Published : Apr 24, 2019, 1:36 AM IST

આ અંગે અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર એ લોકોના વિશ્વાસ જીતવામાં નિષ્ફળ નીવડી છે. સાથે જ દેશની આંતરિક સુરક્ષા જેવા મુદ્દાને લઈને પછડાટ પડશે અને 26માંથી 26 બહુમતી બેઠકો મેળવશું.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ કર્યું મતદાન

ABOUT THE AUTHOR

...view details