ગુજરાત

gujarat

ETV Bharat / state

લોહરાણા યુવાસેના દ્વારા મહા મહામૃત્યુંજય મંત્રના જાપનું આયોજન કરાયું

શિવરાત્રિના પાવનપર્વ નિમિત્તે પોરબંદરમાં લોહરાણા યુવા સેના દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમનાથ મહાદેવના મંદિર ખાતે ત્રંબકમ-હોમ આહુતિ અને મહા મૃતયુંજયના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોહરાણા
લોહરાણા

By

Published : Mar 12, 2021, 7:36 PM IST

  • પોરબંદરમાં લોહરાણા યુવાસેના દ્વારા 21 લિટર દૂધથી મહાદેવને અભિષેક અને
  • જરૂરીયાતમંદ બાળકોને 151 લિટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું
  • મહા મહામૃત્યુંજય મંત્રના જાપનું આયોજન કરાયું
    લોહરાણા

પોરબંદરઃ જિલ્લામાં લોહરાણા યુવાસેના દ્વારા મહા મહામૃત્યુંજય મંત્રના જાપનું આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, ચેતનાબેન તિવારી, દીલિપભાઇ ધામેચા, યામિનીબેન ધામેચા, હર્ષિતભાઇ રૂઘાણી, યોગેશભાઈ પોપટ, મોહનભાઈ લાખાણી, વિજયભાઈ લાખાણી, દેવાંગ હીન્ડોચા, પંકજ ચંદારાણા, બર્ડાઈ બ્રહ્મસમાજ પ્રમુખ ધવલભાઈ જોષી, વિકાસભાઇ જોષી, માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, મહિલા ગ્રેજ્યુએટ ક્લબના પૂર્વપ્રમુખ માલતિબેન કક્કડ, સ્મિત જોગિયા તેમજ હાર્દિક રાજા, નિકુંજ પંચમતિયા, હાર્દિક ગોકાણી, જય કક્કડ, હાર્દિક પાબારિ, અનિલ કોટેચા, ચિંતન લાખાણી, નિરવ લાખાણી, વિરાજ રાજા, મિલન મજીઠીયા, નિશિત કારિયા, હિરેન મોદી, ઘવલ થાનકી, યોગેશ કોટેચા, ભાર્ગવ મજીઠીયા, પ્રમય દત્તાણી ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details