ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં બ્રહ્માકુમારીના શિવાનીદીદીનું પ્રવચન યોજાયું, મોટી સંખ્યામાં રહ્યા લોકો ઉપસ્થિત - Shivandidhi of Brahmakumari in Porbandar

પોરબંદરમાં (Brahmakumari Shivandidhi Discourse in Porbandar) ડિસ્ટ્રિક યુવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચોપાટી મેદાનમાં બ્રહ્માકુમારીના શીવાની દીદી નું પ્રવચન (Shivandidhi of Brahmakumari in Porbandar) યોજાયું હતું . જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરમાં બ્રહ્માકુમારીના શિવાનીદીદીનું પ્રવચન યોજાયું, મોટી સંખ્યામાં રહ્યા લોકો ઉપસ્થિત
પોરબંદરમાં બ્રહ્માકુમારીના શિવાનીદીદીનું પ્રવચન યોજાયું, મોટી સંખ્યામાં રહ્યા લોકો ઉપસ્થિત

By

Published : Jan 9, 2023, 3:42 PM IST

Updated : Jan 9, 2023, 4:14 PM IST

પોરબંદર:ચોપાટી ખાતે (Shivandidhi of Brahmakumari in Porbandar) ડિસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સના સભ્યો દ્વારા શિવાની દીદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (Brahmakumari Shivandidhi Discourse in Porbandar) શિવાની દીદીએ સપના કેસે સાકાર કરે વિષય પર પ્રવચન આપ્યું હતું . જેમાં શિવાની દીદી એ જણાવ્યું હતું કે, ભાગ્ય ભગવાન લખે છે કે કર્મોથી બને છે બંનેમાંથી સાચું શું? તમે તમારા બાળકો માટે ચિંતા કરો છો તેમ તમારા માટે પણ પરમાત્માએ ચિંતા કરતા હશે કે, તમારા કર્મો ને આધીન જીવનમાં ઘટના બનતી હશે ઘણીવાર પ્રશ્ન થાય છે મારી સાથે જવું કેમ કર્મ અને ભાગ્ય તમારા દ્વારા જ થાય છે.

લોકો ને નફરત નહીં પરંતુ દુઆ આપો: આપણે બોલીએ ઓછું અને વિચારીએ ઘણું બધું સંકલ્પો ઘણા બધા લઈએ પરંતુ આ સંકલ્પોમાં દર્દ ગુસ્સો અને ડર ઘણું બધું હોય છે આપણે પોઝિટિવ એનર્જીનો સંચાર કરવો જોઈએ આપણું કર્મ શ્રેષ્ઠ બનાવો અને અન્ય લોકો ને નફરત નહીં પરંતુ દુઆ આપો. આ દુઆ ના કારણે તેઓમાં પણ તમારા પ્રતિ નું વર્તન બદલવાનું શરૂ થશે.

શિવાની દીદી એ સપના સાકાર કરવા માટે સંકલ્પો આપ્યા હતા:શિવાની બેબી આપેલ સંકલ્પોમાં હું શક્તિશાળી આત્મા છું ,અસંભવ ને સંભવ કરવાની શક્તિ મારા માં છે.હું શાંત છું સ્થિર છું.હું હમેશા ખુશ છું .હું નીડર છું નિશ્ચિત છું,અને એક સંકલ્પ માં ખોટી ટેવ બદલાવવા જણાવ્યું હતું.જે વિચારશો તે સિદ્ધ થશે .મારુ શરીર સ્વસ્થ છે. હમેશા નિરોગી રહેશે ,સંબંધો ને લઈ ને હું સૌનો સ્વીકાર કરું છું સૌ મને સ્વીકાર કરે છે.મારો પરિવાર એકજુઠ છે.આ ઉપરાંત તમે જે બનવા ઈચ્છો છો તે બની ચુક્યા છો તેવો સંકલ્પ લેવા જણાવ્યું હતું સફળતા મારા માટે નિશ્ચિત છે પરમાત્મા ની શક્તિ અને દુઆ મારી આસપાસ છે.

Last Updated : Jan 9, 2023, 4:14 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details