પોરબંદરઃ જિલ્લાના મોકર ગામના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે મોકર ગામ આયુર્વેદિક તબીબ કાર્તિક સોલંકી તથા ગામના અગ્રણીઓના સહયોગથી ગામલોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામા આવ્યુ હતું.
પોરબંદરના મોકર ગામમાં ઉકાળાનુ વિતરણ કરાયુ - Boiled food was distributed in Mokar village of Porbandar
પોરબંદરના મોકર ગામમા ઉકાળાનું વિતરણ કરી સરકાના નિયમનું લોકો પાલન કરે તે માટે સુચના આપવામાં આવી હતી.
![પોરબંદરના મોકર ગામમાં ઉકાળાનુ વિતરણ કરાયુ પોરબંદરના મોકર ગામમા ઉકાળાનુ વિતરણ કરાયુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7120524-18-7120524-1588961732034.jpg)
પોરબંદરના મોકર ગામમા ઉકાળાનુ વિતરણ કરાયુ
આ ઉપરાંત લોકોને કોરોના મહમારીની ગંભીરતાથી વાકેફ કરવાની સાથે સરકારની સુચનાઓનુ લોકો પાલન કરી જરૂરીયાત મુજબ જ લોકો ઘરની બહાર નિકળે તેમ સમજાવવામા આવે છે.