- પોરબંદરમાં ટ્રકની ચોરી કરનાર આરોપી ઝડપાયો
- રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસેથી ટ્રકની થઈ હતી ચોરી
- પોલીસે આરોપીને 6 દિવસમાં જ ઝડપી પાડ્યો
પોરબંદરઃ જિલ્લાના રાણાવાવમાં આવેલી સિમેન્ટ ફેક્ટરી પાસે પાર્ક કરેલા ટ્રકની 6 દિવસ પહેલા ચોરી થઈ હતી. જેની ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની રાણાવાવ બાયપાસ પીપળિયા પાટિયા પાસેથી ટ્રક સાથે જ ધરપકડ કરી હતી. આરોપી લાખણસી નાગાજણભાઈ ઓડેદરા પોરબંદરનો જ રહેવાસી હોવાનું જણાયું હતું.
આ રીતે ઝડપાયો ટ્રકનો ચોરઃ