ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર ખાણ ખનીજ વિભાગના આકસ્મિક દરોડા, રાતડી ગામે 250 ટન બિન અધિકૃત ખનન ઝડપાયું - રાતડી ગામે ખનીજ ચોરી

પોરબંદરના રાતડી ગામે ખાનખાણીજ કચેરીના(unauthorized mining seized In Porbandar) અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાત્રીના 3 વાગ્યાની આસપાસ આકસ્મિક દરોડા પાડ્યાં (raids of Porbandar Mines and Minerals Department) હતા.

પોરબંદર ખાણ ખનીજ વીભાગના આકસ્મિક દરોડા : રાતડી ગામે 250 ટન બિન અધિકૃત ખનન ઝડપાયુ
પોરબંદર ખાણ ખનીજ વીભાગના આકસ્મિક દરોડા : રાતડી ગામે 250 ટન બિન અધિકૃત ખનન ઝડપાયુ

By

Published : Feb 15, 2022, 9:14 AM IST

Updated : Feb 15, 2022, 9:24 AM IST

પોરબંદર : પોરબંદર જિલ્લામાં અનેક સ્થળોએ બિન અધિકૃત ખનન થઈ રહ્યું હોવાની વિગતો મળતા (unauthorized mining seized In Porbandar) ખાણ ખનીજ વિભાગે મોટી ખનીજ ચોરી ઝડપી છે. રાતડી ગામે ખનીજ ચોરી (Mineral theft in Ratadi) ઝડપવા પોરબંદર ખાણ ખનીજ વિભાગે ગત રાતે 3 કલાકે આકસ્મિક દરોડા (raids of Porbandar Mines and Minerals Department) પાડી 3 ચકરડી સહિત 250 ટન ખનન ઝડપ્યું થયાનું હતુ.

આ પણ વાંચો :ખંભાળિયામાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર જનતા રેડ, 4 ટ્રક પકડાયાં

આગાઉ પણ રાતડી ગામે જ દરોડા પાડયા હતા

પોરબંદરમાં આ અગાઉ પણ પ્રાંત અધિકારીએ રાતડી ગામે જ (Unauthorized mining) દરોડા પાડયા હતા, અને કરોડોની ખનીજ ચોરી ઝડપી હતી જ્યારે રાતડી ગામમાં રાત્રે 3 કલાકે આકસ્મિક દરોડા પાડી ખાણ ખનીજ વિભાગે ભરત ઓડેદરા નામના શખ્સ દ્વારા કરવામાં આવેલા ખાણકામની માપણી કરતા આશરે 250 ટન બિન અધિક્રુત ખનન કર્યું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :ખાણ ખનીજ વિભાગના સિક્યુરીટી ગાર્ડને માર મારી ટ્રક લઈ જવાના પ્રકરણમાં બે ઝડપાયા

Last Updated : Feb 15, 2022, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details