- પોરબંદરના બગવદર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
- રૂપયા 60 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો
- માર નહીં મારવા અને જામીન પર છોડવા માટે લીધી લાંચ
પોરબંદર: બગવદરનો પોલીસ કોન્સ્ટેબલ 60 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો - A police constable from Bagwadar was caught by the ACB taking a bribe of Rs 60,000
પોરબંદરના બગવદર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે એક આરોપીને માર નહીં મારવાના અને જામીન પર છોડવા માટે રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. આરોપીના મામાએ ACBને જાણ કરતા ACBએ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.
બગવદરનો પોલીસ કોન્સ્ટેબલ 60 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો
પોરબંદર: પોરબંદરના બગવદર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે એક આરોપીને માર નહીં મારવાના અને જામીન પર છોડવા માટે રૂપિયા 60 હજારની માંગણી કરી હતી. આરોપીના મામાએ ACBને જાણ કરતા ACBએ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.