પોરબંદર: શહેરમાં આજે તારીખ 10 સપ્ટેમ્બર 2020ના રોજ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 527 કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 46 પર પહોંચ્યો છે.
કોરોના અપડેટ: પોરબંદરમાં વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત - કોરોના અપડેટ પોરબંદર
પોરબંદર શહેરમાં આજે તારીખ 10 સપ્ટેમ્બર 2020 ના રોજ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 527 કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 46 પર પહોંચ્યો છે.
પોરબંદર
પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 54 દર્દીઓ એક્ટિવ છે, જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 23, કોવિડ કેર સેન્ટર ખાતે 04 તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 16 હોમ આઇસોલેશન ખાતે 06 તેમજ અન્ય જિલ્લા ખાતે કરેલા હોમ આઇસોલેશનના 04 દર્દી તથા સ્ટેટસ પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 01 છે.