ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં 1 નંબરનું સિગ્નલ , માછીમારોને દરિયો ન ખેડવા સૂચના - GUJARAT

પોરબંદર : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાવવાની સંભાવના છે. જેને લઈ વાતાવરણમાં પલટો આવવાથી વરસાદ આવવાની પણ સંભાવના છે. આથી હવામાન વિભાગ દ્વારા અપાયેલા સૂચનાથી પોરબંદરના દરિયા પર 1 નંબરનું સિંગ્નલ લગાવાવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

પોરબંદરમાં 1 નંબરનું સિગ્નલ , માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

By

Published : Jun 10, 2019, 2:22 PM IST

સૂચનાના પગલે પોરબંદરના બંદર પર માછીમારો બોટ લઈને પરત આવી રહ્યા છે. બંદર પર બોટોના ખડકલા થઇ રહ્યા છે. ત્યારે દરિયા કાંઠા વિસ્તારની તમામ સરકારી કચેરીઓમાં પણ સતર્ક રહેવની સૂચના આપવામાં આવી છે.

પોરબંદરમાં 1 નંબરનું સિગ્નલ , માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ABOUT THE AUTHOR

...view details