ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાંં વિકલાંગ મહિલાએ વડા પ્રધાન રાહત ફંડમાંં 30 હજારનુંં દાન આપ્યુ

દેશમાં કોરોના વાઈરસને કારણે સ્થિતિ ગંભીર બની છે, ત્યારે પાટણની એક વિકલાંગ મહિલાએ વડાપ્રધાન રાહત ફંડમાં 30 હજારનો ચેક જીલ્લા વહીવટી તંત્રને અર્પણ કર્યો હતો.

etv Bharat
પાટણમાંં વિકલાંગ મહિલાએ વડા પ્રધાન રાહત ફંડમાંં 30 હજારનુંં દાન આપ્યુ

By

Published : Apr 6, 2020, 8:10 PM IST

પાટણ : દેશમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ ગંભીર બની છે, ત્યારે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા દેશવાસીઓને આર્થિક રીતે પોતાનો સહયોગ આપવાની અપીલ કરી છે. જેને કારણે સરકારના રાહત ફંડમાં દાનની સરવાણી શરૂ થઇ છે. પાટણ શહેરના ભગવતી નગરમાં રહેતા વિકલાંગ મહિલા રશ્મિબેન પટેલે વડા પ્ધાન રાહત ફંડમાં રૂપિયા 30 હજારનો ચેક આર.એસ.એસ.ના કાર્યકર મારફતે જીલ્લા વહીવટી તંત્રને પહોંચાડ્યો છે.

પાટણમાંં વિકલાંગ મહિલાએ વડા પ્રધાન રાહત ફંડમાંં 30 હજારનુંં દાન આપ્યુ

રશ્મિબેને જે લોકો સક્ષમ છે તેવા લોકોને દેશ માટે દાન આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે સાથે સોસિયલ ડીસ્ટન્સ જાળવી લોકડાઉનનો અમલ કરી સરકારને સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details