ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારંભમાં હાજરી આપી

પાટણઃ પાટણની જૂની અને જાણીતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી ખાતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓના સન્માન માટે ગોલ્ડ મેડલ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, રાજ્યપાલ ઓ.પી, કોહલી અને શંકર ચૌધરીએ હાજરી આપી હતી.

By

Published : Jun 14, 2019, 9:10 PM IST

ગોલ્ડ મેડલ સેરેમની

આ સમારંભમાં વર્ષ દરમિયાન કોલેજમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 48 જેટલા વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાનના હસ્તે ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે વિજય રૂપાણીએ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ન્યુ ઇન્ડિયા' ના સપનાને સાર્થક કરવા યુવાઓને આગળ આવવા અપીલ કરી હતી.

મુખ્યપ્રધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીની ગોલ્ડ મેડલ સેરેમનીમાં હાજરી આપી

ABOUT THE AUTHOR

...view details