પાટણ આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખીને તમામ પક્ષના નેતાઓના આંટાફેરાઓ ચાલું થઇ ગયા છે. ભાજપ સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં કેન્દ્રીય પ્રધાનનોના પ્રવાસ ગોઠવી લોકસભાસીટ તેમજ વિધાનસભાની બેઠકો કબજે કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના આગેવાનો કાર્યકરો તેમજ કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન પૂરું પાડવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે (core committee meeting in Patan ).
આ પણ વાંચોકેન્દ્રીય પ્રધાન પિયુશ ગોયલ આજથી પાટણની મૂલાકાતે, આ મુદ્દો બનશે અગ્રેસર