ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું - SOG

પાટણ: શહેરમાં SOG અને LCB પોલીસે સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 9, 2019, 10:25 PM IST

શહેરના હારીજ ત્રણ રસ્તા નજીક આવેલા શુભમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટરના ઓથા હેઠળ દેહ વિક્રયનો વ્યાપાર થતો હોવાની માહિતીના આધારે પોલીસે રેઇડ કરી હતી. જ્યાંથી બે વિદેશી મહિલા સહિત સ્પા સેન્ટરના મેનેજર, નોકર, યુવતીઓને લાવવા લઇ જવા વાળો ગાડી ડ્રાયવર તથા એક ગ્રાહકને પોલીસે ઝડપી પડ્યા હતા.

પાટણમાં સ્પાની આડમાં ચાલતું સેક્શ રેકેટ ઝડપાયું

બંને વિદેશી મહિલાઓના પાસપોર્ટ તેમજ સેન્ટરમાંથી 4.38 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી પાટણમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું, જેનો પર્દાફાશ પાટણ પોલીસે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details