ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી થયા કોરોના સંક્રમિત - gujarat in corona case

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ(Patan MP Bharat Singh Soalanki Corona positive) આવ્યો છે, તેઓ હાલ પોતાના નિવાસસ્થાને ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ હોમ ક્વોરન્ટાઇન થયા છે.

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી થયા કોરોના સંક્રમિત
પાટણના સાંસદ ભરતસિંહ ડાભી થયા કોરોના સંક્રમિત

By

Published : Jan 20, 2022, 7:21 PM IST

પાટણ : જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનો કોરોના રિપોર્ટ આવ્યો(Patan MP Bharat Singh Soalanki Corona positive) છે, તેઓ પોતાના નિવાસસ્થાને હોમક્વોરન્ટાઇન થયા છે. નિવાસસ્થાન પર ડોક્ટરનાં માર્ગદર્શન મુજબ સારવાર લઇ રહ્યા છે.

રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં

જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રથમ રાજકીય વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. સાંસદ ભરતસિંહ ડાભીએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો : જો તમે કોરોનાને કારણે હોમ આઈસોલેશનમાં છો, તો આ રીતે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

આ પણ વાંચો : Third Covid Wave in India : ભારતમાં 23 જાન્યુઆરીએ કોરોનાની ત્રીજી લહેર ચરમસીમા પર

ABOUT THE AUTHOR

...view details