- પાટણમાં 139મી રથ યાત્રાની તૈયારીઓ પુર જોશમાં શરૂ કરાઇ
- મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ કરાયા
- જગદીશ મંદિર ખાતે પ્રથમવાર ભગવાનની નૌકા વિહાર મનોરથ યોજયો
- ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
પાટણ:શહેરમાં પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી 139મી રથયાત્રાને અનુલક્ષી જગદીશ મંદિર ખાતે ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. સોમવારે ભગવાનની તબિયત નાદુરસ્ત થતાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રને આંખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચાર સાથે રૂના પૂમડાં, વરિયાળીનું પાણી, કાળી દ્રાક્ષનું મિશ્રણ કરી ભગવાનને આંખે પાટા બાંધી તેમને મોસાળ મોકલવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rathyatra 2021: વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોએ સુરત ઇસ્કોન મંદિરમાં મોકલ્યા વાઘા
ભગવાન જગન્નાથના નૌકાવિહાર માટેનું આયોજન કરાયુ