ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંચ દેશના પ્રતિનિધિ મંડળના સભ્યોએ રાણીની વાવની મુલાકાત લીધી - પ્રતિનિધિ મંડળના સભ્યોએ રાણીની વાવની મુલાકાત લીધી

પાટણઃ અદભૂત રાણીની વાવ વિરાસતને નિહાળવા પાંચ દેશોનું પ્રતિનિધિ મંડળ સોમવારે પાટણ આવી પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળ રાણીની વાવની અદ્ભૂત શિલ્પ કલાને નિહાળીને વિશ્વની અજયબીઓમાંની એક અજાયબી પાટણની રાણીની વાવ હોવાનું જણાવ્યું હતું.

etv bharat
પાંચ દેશના પ્રતિનિધિ મંડળના સભ્યોએ રાણીની વાવની મુલાકાત લીધી

By

Published : Jan 6, 2020, 10:48 PM IST

Updated : Jan 7, 2020, 7:30 PM IST

અમદાવાદ ખાતે યોજાનારા પતંગ મહોત્સવમા વિશ્વના 18 દેશોના પ્રતિનિધિ મંડળો ભાગ લેવા આવ્યા છે. ત્યારે મલેશિયા, માડાગાસ્કર, ટ્રીનિડાડ, ટોબેગો, તાઈવાન અને અજરબેઇજાન દેશોના 10 જેટલા પ્રતિનિધિઓએ વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત લીધી હતી અને અદભુત શિલ્પ કલા નિહાળી તેની પ્રસંશા કરી હતી. વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

પાંચ દેશના પ્રતિનિધિ મંડળના સભ્યોએ રાણીની વાવની મુલાકાત લીધી

પાંચ દેશોના પ્રતિનિધિ મંડળના સભ્યોએ રાણીની વાવના શિલ્પ સ્થાપત્યો,દેવી દેવતાઓની મૂર્તિઓ અને સ્ત્રી શૃંગારના સ્થાપત્યો જોઈ પ્રભાવિત થયા હતા.

Last Updated : Jan 7, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details