ગુજરાત

gujarat

ETV Bharat / state

આઝાદ દેશની કડવી વાસ્તવિકતા : ભણવાની ઉંમરે બાળક 'મજૂર' - child labor news

દેશને આઝાદ થયાને 71 વર્ષ પૂર્ણ થવા છતાં કેટલાંક દ્રશ્યો આજેય દિલથી લઈ દિમાગને હચમાચાવી મૂકે છે. વિશ્વગુરૂ બનવાના દાવાઓ વચ્ચે બાળ મજૂરીના કિસ્સાઓ આજે પણ દરેક શહેર અને ગામડાંઓમાં સામે આવતા રહે છે. તેની વચ્ચે દેશમાં લાગુ કરાયેલા બાળ મજૂરી કાયદાની અમલવારીમાં સરકાર અને તંત્ર માયકાંગલી સાબિત થઈ રહી છે. આ અહેવાલમાં કંઈક આવા દ્રશ્યો જ જોવા મળશે.

labor-at-the-age-of-education-the-future-of-india
labor-at-the-age-of-education-the-future-of-india

By

Published : Jan 26, 2020, 9:07 PM IST

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતની કરોડોની યોજનાઓ કેટલી હદે નિષ્ફળ છે, તેનો ઉત્તમ દાખલો પાટણમાં મળી આવ્યો છે. ગરીબ અને મજૂર વર્ગના બાળકો આજે જીવન ગુજારવા અને ક્યાંક પરિવારમાં નાનકડો સહયોગ કરવા માટે મજૂરી કરતા હોય છે. પાટણમાં આવા જ બે શ્રમજીવી સમાજના બાળકો જાહેર માર્ગો પર ઝંડાનું વેચાણ કરતા જોવા મળ્યા હતા.

આઝાદ દેશની કડવી વાસ્તવિકતા : ભણવાની ઉંમરે બાળક 'મજૂર'

ABOUT THE AUTHOR

...view details