રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપતા ઠાકોર સેનામાં હડકંપ મટી ગયો છે. જેને લઇને એક બેઠક મળી હતી જેમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી અવગણના સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ આજે પાટણમાં ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક - bjp
પાટણ: કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપતા હડકમ મચી જવા પામી છે ત્યારે આજે પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખની પાટણમાં એક બેઠક મળી હતી.
![અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ આજે પાટણમાં ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2978897-thumbnail-3x2-kom.jpg)
સ્પોટ ફોટો
ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળી
લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સેના દ્વારા પોતે સ્વતંત્ર રીતે જેને મત આપવો હોય તેને આપે તેના પર કોઈ પાબંધી નથી. ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં બંન્ને ઉમેદવારો ઠાકોર સમાજના છે. જો કે ઠાકોર સેના હવે ભાજપ કે કોંગ્રેસ સાથે નથી તેમ જણાવ્યું હતું.