પાટણના સરસ્વતી તાલુકામાં આવેલા મામલદાર કચેરીના વેર હાઉસમાં EVM-VVPAT મશીનોની ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
EVM-VVPAT મશીનોની ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી શરુ
પાટણઃ લોકસભા ચૂંટણી જાહેર થતા પાટણના વહીવટી તંત્રએ પણ કટિબદ્ધ બની ચૂંટણી લક્ષી કામગીરી શરુ કરી દીધી છે. યોગ્ય રીતે મતદાન થાય તે અંગેની વ્યવસ્થા પણ પાટણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સ્પોટ ફોટો
પાટણના 313 મતદાન મથકો માટે રીઝર્વ મશીન સહિત 370 બેલેટ યુનિટ, 370 કંટ્રોલ યુનિટ તથા 389 VVPAT મશીનો યુનીવર્સીટી ખાતેના સ્ટ્રોંગ રુમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.