સમગ્ર ઘટના અંગે વાત કરીયે તો ઘરના સભ્યો બહાર હતા. તે સમયે અચાનક શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ઘરનો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
મકાનમાં આગ

આગ લાગવાથી વિસ્તારના લોકો એકત્ર થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ સાથે જ ફાયર ફાયટર પણ ઘટના સ્થળે પહોચી ગયું હતું અને આગને કાબુમાં લેવામાં આવી હતી.