બહુ ચર્ચિત નારાયણ સાંઈ રેપ કેસની આજે કોર્ટ દ્રારા જજમેન્ટ આપવાનું છે. જેમાં કોર્ટે નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે આ સમગ્ર કેસની તપાસ કરનાર તેં સમયના સુરત ઝોન-4ના તપાસ અધિકારી અને હાલના પાટણ એસ.પી શોભા ભૂતડા સાથેની વાતચીત કરવામાં આવી હતી. જેમાં શોભા સાથેની ઘટનાને વાગોળી હતી .
નારાયણ સાંઈ દુષ્કર્મ કેસ હેન્ડલ કરનાર શોભા ભૂતડા સાથે Etv Bharatની ખાસ વાતચીત - court
પાટણ: દુષ્કર્મ કેસમાં નારાયણ સાઇ સહિત તમામ આરોપીઓને આજે કોર્ટ સજા જાહેર કરી છે. જેને લઇને આ દુષ્કર્મ કેસનો ચાર્જ સંભાળનારા પોલીસ અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી.
પોલિસ અધિકારી સાથે ETV BHARATની ખાસ વાતચીત
આ સાથે જ તપાસ દરમિયાન S.P. શોભા પર સાધક દ્વારા ધમકી પણ મળી હતી તેમ જણાવ્યું હતું. આજે જ્યારે આ કેસનો ચુકાદો આવ્યો છે, ત્યારે શોભા ભૂતડાએ ન્યાયાલયના ન્યાયને આવકાર્યો હતો.
Last Updated : Apr 30, 2019, 6:18 PM IST