પાટણમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ થકી ચુંટણી પ્રક્રિયા પર બાઝ નજર - એમએસસીઆરટી વિભાગ
પાટણમાં જિલ્લાની (Patan assembly seat) ચાર વિધાનસભા બેઠકો ઉપર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસીઆરટી વિભાગ ખાતે કાર્યરત કરવામાં આવેલા વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ ઉપરથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
પાટણમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ થકી ચુંટણી પ્રક્રિયા પર બાઝ નજર
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો(Patan assembly seat) ઉપર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસીઆરટી વિભાગખાતે કાર્યરત કરવામાં આવેલા વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ ઉપરથી બાજ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્રદ્વારા (Gujarat Assembly Election 2022) વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ શરૂ કરાયો હતો.