ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી - પંચમહાલના હાલોલમાં આવેલી બાદશાહ બાવાની દરગાહ

પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાલોલ, કાલોલ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા.

પંચમહાલ, હાલોલ, હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની ઉજવણી
હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી

By

Published : Feb 7, 2020, 1:08 AM IST

પંચમહાલના હાલોલ ખાતે બાદશાહ બાવાની દરગાહ આવેલી છે. જેના 83માં ઉર્સની ઉજવણી કરવામા આવી હતી. ઉજવણીના ભાગરુપે ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું. જે કરીમકોલોનીના કરબલા ચોકથી શહેરના મુખ્યમાર્ગો પર પસાર થયું હતું અને પાવાગઢ રોડ થઈ દરગાહ ખાતે પહોંચ્યું હતું. ત્યારબાદ બાદશાહ બાવાની દરગાહ ખાતે સંદલ શરીફ ચઢાવાયું હતું. આ દરગાહ કોમીએકતાનું પ્રતીક છે જેના માનમાં દર વર્ષે ઉર્સ ઉજવવામાં આવે છે.

હાલોલ ખાતે હઝરત બાદશાહ બાવાના 83માં ઉર્સની હર્ષોલ્લાસભેર ઉજવણી

ABOUT THE AUTHOR

...view details