ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ખેલકુદ મહોત્સવની થઈ શરૂઆત - Sports Festival of Sri Gobind Guru University

પંચમહાલના ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના(6th Sports Festival of Shri Govind Guru University) છઠ્ઠા રમતોત્સવનો પ્રારંભ થયો છે. ગોધરા શહેરના કનેલાવ ખાતે જિલ્લા રમતગમત સંકુલ (Sri Govind Guru University sports festival) ખાતે બે દિવસીય અમૃતકાલીન ખેલકૂદ મહોત્સવ-2022 નું નું (Sports Festival 2022 Godhra) આયોજન કરવામાં આવે છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ખેલકુદ મહોત્સવની થઈ શરૂઆત
ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ખેલકુદ મહોત્સવની થઈ શરૂઆત

By

Published : Dec 20, 2022, 6:28 PM IST

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ખેલકુદ મહોત્સવની થઈ શરૂઆત

પંચમહાલખેલકૂદને પ્રધાનમંત્રી ખૂબ જ પ્રોત્સાહન આપે છે. ત્યારે આજકાલ મોબાઈલ અને ટીવીએ બાળકોને ઘરમાં બાંધી દીધા હોય તેવું જોવા મળી રહ્યું છે. બાળકો તો મોબાઇલ અને ટીવીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ શારીરિકપ્રવૃત્તિ કરવાનું (Sports Festival 2022 Godhra) સાવ ભૂલી જ ગયા છે. ત્યારે ગોધરા શહેરમાં આવેલ જિલ્લા રમતગમત સંકુલ (Godhra Sports Complex) ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના છઠ્ઠા રમતોત્સવ(6th Sports Festival of Shri Govind Guru University) અમૃતકાલીન ખેલકૂદ મહોત્સવ-2022ની શરૂઆત થઇ છે. બે દિવસ સુધી ચાલનારા (Sri Govind Guru University Sports Festival begins) આ કાર્યક્રમમાં જિલ્લામાં આવેલી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

છઠ્ઠા રમતોત્સવનો પ્રારંભપંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા (Sports Festival 2022 Godhra) ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના છઠ્ઠા રમતોત્સવનો પ્રારંભ થયો હતો. કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અભ્યાસની સાથે સાથે શારીરિક રીતે પણ તૈયાર થઈ શકે તે માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા દરવર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગોધરા શહેરના કનેલાવ ખાતે જિલ્લા રમતગમત સંકુલ ખાતે બે દિવસીય અમૃતકાલીન ખેલકૂદ મહોત્સવ-2022 ની (Sri Govind Guru University sports festival) શરૂઆત થઈ હતી.

47 કૉલેજના વિધાર્થીઓ ભાગ લીધો બે દિવસ ચાલનારા(Sports Festival 2022 Godhra) આ રમતોત્સવમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચમહાલ, દાહોદ, મહીસાગર, દાહોદ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાની 47 કૉલેજના વિધાર્થીઓ ભાગ લીધો હતો. આ રમતોત્સવ ડેકાથ્લોન અને હેપ્ટાથ્લોન અંતર્ગત બે દિવસ દરમ્યાન વિવિધ શ્રેણી મુજબ દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, ઉંચીકુદ, ચક્રફેંક, વાંસકૂદ અને બરછીફેંક જેવી વિવિધ 26 જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિધાર્થીઓએ ભાગ લીધોજેમાં પાંચ જિલ્લાના 320 ઉપરાંત વિધાર્થીઓએ ભાગ લીધો હતો, આ કાર્યક્રમની શરૂઆત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા કરાવવામાં આવી હતી, આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details