ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરાકાંડ: PM મોદીને ક્લીન ચીટ મુદ્દે જાકિયાની અરજી 14 એપ્રિલ સુધી સ્થગિત - latestgujaratinews

2002ના ગુજરાતમાં ગોધરા કાંડ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોને ક્લીન ચીટ મળી ગઈ છે, ત્યારે તપાસ સમિતિના આ નિર્ણય પર જાકિયા જાફરીને એક અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી 14 અપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.

etv bharat
etv bharat

By

Published : Feb 4, 2020, 1:14 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જાકિયા જાફરીની અરજી 14 અપ્રિલ સુધી સ્થગિત કરી છે. જાકિયા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાનના પત્ની છે. જાકિયાને 2002માં ગુજરાતમાં એસઆઈટીના નિર્ણય પર પડકાર કર્યો છે. જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોને ક્લીન ચીટ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details