ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના નવા પ્રધાનમંડળમાં નિમિષાબેન સુથારને મળ્યું સ્થાન, બન્યા રાજ્યકક્ષાના પ્રધાન - કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા રાજ્ય કક્ષાના પ્રધાન નિમિષાબેન સુથાર વિશે.

નિમિષાબેન સુથાર બન્યા રાજ્યકક્ષાના પ્રધાન
નિમિષાબેન સુથાર બન્યા રાજ્યકક્ષાના પ્રધાન

By

Published : Sep 16, 2021, 5:10 PM IST

Updated : Sep 16, 2021, 6:37 PM IST

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા રાજ્ય કક્ષાના પ્રધાન નિમિષાબેન સુથાર વિશે.

નામ: નિમિષા મનહરસિંહ સુથાર

વૈવાહીક સ્થિતિ: પરિણીત

જીવનસાથીનું નામ: મનહરસિંહ સુથાર

સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ

કાયમી સરનામું: મુ. પો. મોરવાહડફ (ગોભલી ફળિયું), સુથાર ફળિયું, તા. મોરવાહડફ, જિ. પંચમહાલ. પીન- 389115

મત વિસ્તારનું નામ: મોરવા હડફ

વધુ જાણો: શપથગ્રહણ માટે જેમને સૌથી પહેલો ફોન ગયો હતો એ નરેશ પટેલ બન્યા કેબિનેટ પ્રધાન

વધુ જાણો: CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં પૂર્ણેશ મોદીને મળ્યું સ્થાન, જાણો તેમના વિશે

Last Updated : Sep 16, 2021, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details