જેમાં બે વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.અન્ય બે પદના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચાર હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં સવારથી શિક્ષક મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચાર હોદ્દાઓ જેમાં જીલ્લા પ્રતિનિધી, પ્રમુખ, મહામંત્રી, ખજાનચીના પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેનું વિગતવાર પરિણામ નીચે પ્રમાણે છે
ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક ચૂંટણીના વિજેતા જાહેર કરાયા - .ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચાર હોદ્દા
★- જિલ્લા પ્રતિનિધિના ઉમેદવાર
(1)મનજીભાઈ મોતીભાઈપટેલ (વિજેતા)
મળેલા મત -114
(2) ભુપેન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકી.
મળેલા મત-45(હાર)
★-પ્રમુખ પદના ઉમેદવાર
(1)પટેલ બુધાભાઈ બળવતસિંહ (બિનહરીફ વિજેતા)
★- મહામંત્રી પદના ઉમેદવાર
(1) ભાનુભાઈ કાનાભાઈ અગ્રવાલ (વિજેતા)
મળેલ મત -82
(2)અશ્વિનભાઈ ઈશ્વરભાઇ પટેલ
મળેલ મત-76(હાર)
★-ખજાનચી પદના ઉમેદવાર
(1) વિક્રમસિંહ રુપસિંહ પરમાર (બિનહરીફ વિજેતા)