પંચમહાલઃ જિલ્લામાં ગોધરાના 22 અને હાલોલના 3 કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાય બાકીના વિસ્તારોમાં છૂટછાટો અપાઈ. કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો 8.00થી 3.00 કલાક સુધી ખુલ્લી રહેશે.
અન્ય વિસ્તારોમાં તમામ દુકાનો, એકમો, સંસ્થાઓ (સરકાર દ્વારા જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તે સિવાયના)શરતોને આધીન ખુલ્લા રહી શકશે. આ દુકાનો, એકમો સવારે 08.00 કલાકથી 04.00 કલાક દરમિયાન કાર્યરત રહી શકશે.
● રબ્બાની મહોલ્લા વેજલપુર રોડ ગોધરા
●મુસ્લિમ સોસાયટી બી
●અબ્રાર મસ્જિદ ગોધરા
●ડબગર વાસ કાછીયાવાડ ગોધરા
●વાલી ફળીયા નંબર 3
●નાળિયા વાસ ખાડીફળીયા
●હરિકૃષ્ણ સોસાયટી
●અલંકાર સોસાયટી
●ગાયત્રી નગર ખાડી ફળીયા
●જૈન દેરાસર પાસે