રાજસ્થાનના બાડમેરમાં અક્સ્માત, ગુજરાતના 5 લોકોના મોત - panchmahal
પંચમહાલ: રાજસ્થાનના બાઢમેરમાં અકસ્માતના કારણે ગુજરાતના 5 લોકોના મોત થયા છે. જેમાં 2 ગોધરના અને 3 લોકો સાવલીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રતિકાત્મક ફોટો
રાજસ્થાનના બાઢમેરમાં અકસ્માતને કારણે ગુજરાતના 5 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં જમાઈ, દીકરી અને સાસુ સહિત અન્ય 2 અક્સમાતનો ભોગ બન્યા છે. પરંતુ અકસ્માતનું કારણ હજી સુધી અકબંધ છે.