ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં નવા દંડના અમલીકરણ અંગે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ - નવસારી

નવસારી : સરકાર દ્વારા નવા ટ્રાફીક નિયમના અમલીકરણ અંગે જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ નવસારી જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે લુન્સીકુઈ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો.

etv bharat navsari

By

Published : Sep 17, 2019, 11:02 AM IST

નવા નિયમોની જાણકારી અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરી ટ્રાફિક નિયમનું પાલન થાય તે માટે પોલીસ અધિક્ષક ડો ગીરીશ પંડ્યાના વરદ હસ્તે પેમ્પલેટ વિતરણ કરાયું હતુ.નવસારી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એચ. રાઉલજીની ટીમે ટ્રાફિક નિયમોના કાર્યક્રમો દ્વારા પ્રજાકીય સમજણ પણ આપવામાં આવવામાં આવી હતી.

નવસારીમાં નવા દંડ ના અમલીકરણ અંગે જનજાગૃતિ અભિયાનનો થયો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details