ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણેશ વિસર્જનમાં અધિકારીઓ સહીત પોલીસ કર્મચારીઓ પણ ગરબે ઘુમિયા - ગણેશ વિસર્જનમાં અધિકારીઓ

નવસારીના ચીખલીમાં પોલીસ સ્ટેશનમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના વિસર્જનમાં પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓ પણ ગરબે ઘૂમિતા અદભૂત નજારો સર્જાયો હતો. Chikhli Ganesh Visaran, police garba video

ગણેશ વિસર્જનમાં અધિકારીઓ સહીત પોલીસ કર્મચારીઓ પણ ગરબે ઘુમિયા
ગણેશ વિસર્જનમાં અધિકારીઓ સહીત પોલીસ કર્મચારીઓ પણ ગરબે ઘુમિયા

By

Published : Sep 7, 2022, 10:28 PM IST

ચીખલી:24 કલાક ફરજ પર ખડે પગે રેહતા અને વ્યસ્તતાને કારણે પોલીસ ડીપાર્ટમેન્ટ સામાજિક રીત રિવાજો અને ધાર્મિક પ્રસંગોમાં પોતાની હાજરી આપી શકતા નથી. ચીખલી પોલીસ સ્ટેશનમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના વિસર્જનમાં (Chikhli Ganesh Visaran) પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓએ પોતાનું મન ભરીને રાસ ગરબા (police garba video) રમ્યા હતા. જેમાં ચીખલી પોસ્ટે સહિતના કર્મીઓ વિસર્જન કાર્યક્રમમાં જોડાયા હતા.

ગણેશ વિસર્જનમાં અધિકારીઓ સહીત પોલીસ કર્મચારીઓ પણ ગરબે ઘુમિયા

DYSP અને પી.આઈ: આ કાર્યક્રમમાં DYSP સંજય રાય સહિત પી.આઈ કે જે ચૌધરીએ પણ મન મૂકી ગરબા રમ્યા હતા. બીલીમોરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ધરમસિંહ પઢેરીયા આ વિસર્જન દરમિયાન લાઠી, દાવ, રમીને સૌને આકર્ષિત કર્યા હતા. આ કર્તબ જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા. નોકરીના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ લાંબા સમય બાદ હળવા મિજાજમાં જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details