- સરકારે ઇ-સિગારેટ(હુક્કા) પર પ્રતિબંધ લાગાવ્યો છે
- પ્રતિબંધ હોવા છતાં પાન પાર્લર પર ઇ-સિગારેટ મળતી
- ઇ-સિગારેટ સાથે ફ્લેવરની બોટલો પણ જપ્ત કરાઈ
નવસારી :શહેરમાં પ્રતિબંધિત કરવામાં આવેલ ઇ-સિગારેટ એટલે હુક્કાઓ અને અલગ-અલગ ફ્લેવરની બોટલો પણ મળી રહી છે. આ દરમિયાન નવસારી SOG પોલીસની ટીમને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નં. 48 પર નવસારી તાલુકાના ધોળા પીપળા ગામ નજીક આવેલ પાન પાર્લરમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું વેચાણ થાય છે.
આ પણ વાંચો : ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકનારા બિલને લોકસભાએ મંજૂરી આપી
6 હજાર રૂપિયાના ત્રણ ઇ-સિગારેટ(હુક્કા)ના બોક્સ મળ્યા