ગુજરાત

gujarat

By

Published : Dec 31, 2019, 10:57 PM IST

ETV Bharat / state

નવસારી જિલ્લાની બંને બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

નવસારીઃ સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાયી હતી, જેમાં નવસારી જિલ્લાની ખેરગામ અને વાંસદા તાલુકાની ચારણ વાડા તાલુકા પંચાયતની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે બંને બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર ભાજપે જીત મેળવતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ચાંપતા પોલીસ બંદોસ્ત વચ્ચે યોજાયેલી મતગણતરી બાદ વિજેતા ભાજપે વિજય સરઘસ કાઢી વિજ્યોત્સવ મનાવ્યો હતો.

નવસારી જિલ્લાની બંને બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
નવસારી જિલ્લાની બંને બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાયી હતી જેમાં નવસારી જિલ્લાની ખેરગામ અને વાંસદા તાલુકાની ચારણ વાડા તાલુકા પંચાયતની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે બંને બેઠકો પર જીત મેળવી છે, કૉંગ્રેસની પરંપરાગત બેઠકો પર ભાજપે જીત મેળવતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

નવસારી જિલ્લાની બંને બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

નવસારી જિલ્લાની ખેરગામ અને વાંસદા તાલુકાની ચારણ વાડા તાલુકા પંચાયતની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે બંને બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસની પરંપરાગત બેઠકો પર ભાજપે જીત મેળવતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ચાંપતા પોલીસ બંદોસ્ત વચ્ચે યોજાયેલી મતગણતરી બાદ વિજેતા ભાજપે વિજય સરઘસ કાઢી વિજ્યોત્સવ મનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details