રાજ્યમાં ચાલતા ઔદ્યોગિક એકમોને ગુજરાત કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ પરીક્ષા ઉપરાંત નેશનલ કાઉન્સિલ વોકેશનલની પરીક્ષાઓ પણ આપી શકે એવી માંગ કરવામાં આવી હતી. પરંતુ તે માંગ પર રોક લગાવતા વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ થતા હડતાલનું શસ્ત્ર ઉગામી વિદ્યાર્થીઓએ નવસારીના બીલીમોરામાં આવેલા એકમને તાળા બંધી કરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
બીલીમોરામાં ITIના વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલે, ABVPના આગેવાનોએ આપાવી પરીક્ષાની મંજૂરી - bilimora
નવસારી: યુવા પેઢીની ભાવિ અધ્ધરતાલ ન થાય તે માટે નવસારીના બીલીમોરા શહેરમાં આવેલા ઔદ્યોગિક એકમના વિદ્યાર્થીઓએ સંસ્થાને તાળાબંધી કરતા હંગામો મચી જવા પામ્યો હતો. જેના સમર્થનમાં ABVPના આગેવાનો આવીને હડતાલ પર ઉતરેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતા સંસ્થાના સંચાલકોએ સમાધાન માટે લેખિત ખાતરી આપીને વાતાવરણ શાંત કર્યુ હતું.
બીલીમોરામાં ITIના વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલે
તો આ સમયે ABVPની દરમિયાન ગીરીને લઈને સંચાલકોએ નેશનલ કાઉન્સિલ વૉકેશનલની પરીક્ષા આપી શકશે. એવી લેખિત ખાતરીઓ આપતા વિદ્યાર્થીઓની કરેલ જંગમાં જીત થઇ હતી.