દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓમાં ગણદેવી તાલુકો અગ્રેસર રહ્યો છે. ખેડૂતોને સારા ભાવો મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતી મંડળીના કારણે ખેડૂતોનું આર્થિક ઉન્નતિ શક્ય બની રહી છે. મંડળીના 75 વર્ષ પૂર્ણ થતાં એક મોટો મહોત્સવ કરવામાં આવ્યો હતો અને ઘર ઘર સોલાર પેનલ રાહત દરે જગ મગાવવાનો નિર્ણય કર્યો છે. જેની શરૂઆત મંડળીમાં સોલાર વીજળી ઉત્પાદન કરીને કર્યું છે.
દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓમાં ગણદેવી તાલુકો રહ્યો અગ્રેસર - navsari letest news
નવસારીઃ વિના સહકાર નહીં ઉદ્ધારના વાક્યોને ચરિતાર્થ નવસારીની ગડત મંડળીએ કર્યું છે. ચીકુ, કેરી અન્ય ધાન્ય પાકોનું સારું વળતર આપ્યા બાદ અમૃત મહોત્સવના દિવસે ઘર ઘર સોલાર વીજળી પહોંચાડવાનો નીર્ધાર કર્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓમાં ગણદેવી તાલુકો રહ્યો અગ્રેસર
વીજળીના તોતિંગ ભાવો સામે સોલાર સિસ્ટમ બેસાડવાએ બચત કરવાનું ઉત્તમ સાધન બની જશે. દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓમાં ગણદેવી તાલુકો અગ્રેસર રહ્યો છે. ખેડૂતોને સારાભાવો મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતી મંડળીના કારણે ખેડૂતોનું આર્થિક ઉન્નતિ શક્ય બની રહી છે.