ગુજરાત

gujarat

ETV Bharat / state

Monsoon Gujarat 2022: કાવેરીનું રોદ્ર સ્વરૂપ, પૌરાણિક શિવજીનું મંદિર જળમગ્ન - Heavy rains in Navsari

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી (monsoon 2022 in gujarat )અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી (Heavy Rain in Gujarat) રહ્યો છે. ચીખલી તાલુકામાં છેલ્લા( Rain in Navsari)બે દિવસથી અવિરત વરસેલા વરસી રહ્યો છે. ચીખલી પંથકમાં આવેલી કાવેરી નદીમાં નવા નીરનું આગમન થતાં કાવેરીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.

Monsoon Gujarat 2022: કાવેરીનું રોદ્ર સ્વરૂપ, પૌરાણિક શિવજીનું મંદિર જળમગ્ન
Monsoon Gujarat 2022: કાવેરીનું રોદ્ર સ્વરૂપ, પૌરાણિક શિવજીનું મંદિર જળમગ્ન

By

Published : Jul 9, 2022, 6:23 PM IST

નવસારી: ચીખલી તાલુકામાં છેલ્લા બે દિવસથી અવિરત (Monsoon Gujarat 2022)વરસેલા વરસી રહ્યો છે. અવિરત વરસાદને ( Rain in Navsari)કારણે ચીખલી તાલુકાનું જનજીવન થપ થયું છે લોકો પોતાના કામ ધંધે જઈ શકતા નથી અને ઘરે રહેવા માટે મજબૂર બન્યા છે. ચીખલી પંથકમાં આવેલી કાવેરી નદીમાં(Kaveri river) નવા નીરનું આગમન થતાં કાવેરીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સામાન્ય દિવસોમાં કાવેરી શાંત રીતે વહેતી હોય છે પણ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.

શિવજીનું મંદિર જળમગ્ન

આ પણ વાંચોઃકચ્છ પાણી પાણી : ડેમોમાં નવા નીરના વધામણા, VIDEO

નયન રમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા -નદીના કાંઠે (Kaveri river)આવેલું પૌરાણિક શિવજીનું મંદિર નદીના પાણીમાં જળમગ્ન થયું હતું. લોકમાતા કાવેરી શિવજીના પ્રક્ષાલન કરતી હોય એવા અદ્ભુત નયન રમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ સુંદર દ્રશ્યો જોવા માટે આજુબાજુના સ્થાનિકો અને પર્યટકો મોટી સંખ્યામાં નદીના કાંઠે આવેલા રિવરફ્રન્ટ પર ઉમટી પડ્યા હતા. કાવેરીના સુંદર દ્રશ્યો જોઈ પર્યટકો મંત્રમુગ્ધ થયા હતા. બે કાંઠે વહેતી નદીના ધસમસતા પ્રવાહમાં સ્થાનિકોને પર્યટકો સાથે કોઈ અનિશ્ચિય બનાવના બને તે માટે વહીવટી તંત્ર એ પણ સતર્કતા દાખવી હતી.

આ પણ વાંચોઃરાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ

નવસારીમાં વરસાદી માહોલ - જિલ્લામાં 24 કલાક ખેરગામ 121 મીમી, ગણદેવી 88 મીમી, ચીખલી 151 મીમી, જલાલપોર 74 મીમી, નવસારી 105 મીમી, વાંસદામાં 186 મીમી વરસાદ નોંધાયો છે. તેમજ સાંજે 6 વાગ્યાથી નવસારી જિલ્લામાં વરસાદનું જોર નરમ પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details