- બંને નેતાઓમાં વાક્ યુદ્ધ
- પાર્ટીના નિશાન પર કર્યો કટાક્ષ
- BTP પર થયા આકરા પ્રહારો
નર્મદા: મનસુખ વસાવાએ ફરીથી છોટુ વસાવાને રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરતા કહ્યું કે, જેમ ચોમાસામાં જે કાચીડો રંગ બદલે તેમ આ લોકો પાર્ટીઓના રંગ બદલે છે. સાથે BTP પાર્ટીનું નિશાન ઘંટી છે. તે પર કટાક્ષ કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે આ ઘંટી કોઈ વાપરતું નથી. આજે ઇલેક્ટ્રોનિક ઘંટીનો જમાનો છે પણ આ લોકો આદિવાસીને આગળ લાવવા માગે કે આદિવાસીને પાછળ પથ્થર યુગમાં લઈ જવા માંગે છે.