નર્મદાઃ જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે કોન્ક્લેવમાં ભાગ લેવા પરિવાર સાથે સિંગર અને આર્ટિસ્ટ. આવેલ અદનાન સામી એ પોતે પાકિસ્તાની હોવા છતાં ઇન્ડિયાના લોકોથી એટલો પ્રેમ મળ્યો અને હુ આજે ઇન્ડિયામાં સક્સેસ છું. જે ભારતીયો એ આજે સફળ બનાવ્યો ખરેખર ભારત એક છે અને ભારતને એક કરવા આપણે બધાએ એક થવા મહેનત કરવી જોઈએ. તેમ જણાવ્યું હતું.
કેવડિયા કોલોનીની કોન્ક્લેવમાં ભાગ લેવા પહોંચ્યા સિંગર-આર્ટિસ્ટ અદનાન સામી - news Narmada
નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે કોન્ક્લેવમાં ભાગ લેવા પરિવાર સાથે સિંગર અને આર્ટિસ્ટ.આવેલ અદનાન સામી એ પોતે પાકિસ્તાની હોવા છતાં ઇન્ડિયાના લોકોથી પ્રેમ મળ્યો હોવાનું જણાવ્યું.

કેવડિયા કોલોની ખાતે કોંકલવમાં ભાગ લેવા આવેલ સિંગર અને આર્ટિસ્ટઃ અદનાન સામી
કેવડિયા કોલોની ખાતે કોન્ક્લેવમાં ભાગ લેવા આવેલ સિંગર અને આર્ટિસ્ટઃ અદનાન સામી
આ સાથે મીડિયા સાથે વાત કરતા સ્ટેચ્યુને અમેઝિંગ ગણાવી દુનિયાની અજાયબી કહી સાથે દિલ્હી હિંસા માટે બોલ્યાં કે, પોલિટિક્સ થઈ રહ્યું છે આ પોલિટિક્સ બંધ થવું જોઈએ અને હવે અમન અને શાંતિ રાખો હું હાથ જોડું છું. કહી વિરોધ કરતા લોકોને વિનંતી કરી હતી.
Last Updated : Feb 29, 2020, 8:28 AM IST