નર્મદા: રવિવાર સાંજે નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી હતી. જસ્ટિસ રંજન ગોગોઇએ નર્મદાની તટે બનેલા કટર્સ ગાર્ડન બટર ફ્લાઈ ગાર્ડનની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીઇને રંજન ગોગોઈએ વિઝિટર્સ બૂકમાં એક સંદેશો પણ લખ્યો હતો.
નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી - નર્મદા ન્યૂઝ
નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી હતી.
ચીફ
રંજન ગોગોઈએ પોતાના સંદેશામાં લખ્યું કે, આ મારા જીવનનો સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે મને પ્રેરણા મળી છે કે, નિવૃત થયા બાદ પણ ઉત્તમ દેશસેવા કરી શકાય. સરદાર પટેલે એવું કામ કર્યું છે, જેથી ભારત દેશ મહાન બન્યો છે. સરદાર સાચા અર્થમાં એકતાના પ્રતિક છે. હું આશ્વથ છું કે, દરેક પ્રવાસીને આ મહાન જગ્યાની મુલાકાત બાદ આ જ વિચારશે.