નર્મદામાં રોજગારી પર JCB ફરતા સ્થાનિકોમાં રોષ - સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધી
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓના ધસારાને કારણે નજીકના કેવડિયા તથા આજુબાજુ ના 6 ગામના લોકોએ કેટલીક જમીનમાં દબાણો કર્યા હતા, આ મામલે હાઇકોર્ટના આદેશ પ્રમાણે સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધી જુલાઈ 2019 પછી થયેલા પાકા બનાવેલા દબાણો દૂર કરવા કહ્યુ હતુ. આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ કરવામાં આવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી
નર્મદાઃ સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધીના જમીન વિવાદ હાઇકોર્ટેના આદેશ અનુસાર જુલાઈ 2019 પછી થયેલા પાકા બનાવેલા દબાણો દૂર કરવા કહ્યુ હતુ. આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ કરવામાં આવ્યા હતા.